શોધખોળ કરો

Surat News | સુરતમાં સમલૈંગિક સંબંધ બાંધવા બોલાવી રૂપિયા પડાવવાનો પ્રયાસ, 3ની ધરપકડ

Surat News | સુરતમાં હનીટ્રેપની ઘટના બાદ વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે.જે ઘટના હનીટ્રેપ કરતા બિલકુલ અલગ છે.આરોપીઓ દ્વારા રૂપિયા પડાવવા હવે નવો માર્ગ અપનાવ્યો છે.જ્યાં સોસીયલ મીડિયા એપથી સમલૈંગિક સંબંધો બાંધવાની ઈચ્છા વ્યક્ત કરતા લોકોનો સંપર્ક કરી બોલાવતા અને ત્યારબાદ બીભત્સ વિડીયો ઉતારી બ્લેકમેલ કરતા હતા.આવી જ એક ગેંગને અમરોલી પોલીસે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધી છે.જે ગેંગના આરોપીઓ માં એક સગીરનો સમાવેશ થાય છે. 

સુરતના અમરોલી વિસ્તારમાં સમલૈંગિક સંબંધો બાંધવાના નામે યુવકને બોલાવી ચાર જેટલા લોકો દ્વારા રૂપિયા અઢી લાખ જેટલી રકમ પડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અમરોલી પોલીસ મથકના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ,અમરોલી પોલીસ મથક હદ વિસ્તારમાં રહેતા 36 વર્ષીય યુવકને બ્લુડ લાઈવ એન્ડ ડેટિંગ એપ પરથી ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી. સોશિયલ મીડિયા એપ પરથી આવેલી ફ્રેમ રિક્વેસ્ટ આ યુવક દ્વારા સ્વીકારવામાં આવી હતી.અજાણ્યા શખ્સ દ્વારા મોકલવામાં આવેલી ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારતા યુવક જોડે ઓનલાઈન ચેટિંગ શરૂ થયું હતું. જે બાદ સમલૈંગિક સંબંધ બાંધવાની લાલચ આપી યુવકને અમરોલી વિસ્તારમાં બોલાવવામાં આવ્યો હતો. અમરોલી વિસ્તારમાં આવેલી એક સોસાયટીના મકાનમાં બોલાવી યુવકનો બીભત્સ વિડીયો ઉતારી લેવામાં આવ્યો હતો.

સુરત વિડિઓઝ

Vinod Moradiya: સુરત મનપાના અધિકારીઓની કાર્યશેલી પર ખુદ ભાજપના ધારાસભ્યે સવાલ ઉઠાવ્યા

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હીમાં AAPની બેઠકોને લઈને અરવિંદ કેજરીવાલની મોટી ભવિષ્યવાણી, 'મારા અંદાજ મુજબ...'

રાજકારણમાં દલાલોની બોલબાલા: નીતિન પટેલના નિવેદન પર રાજકીય ધમાસાણ

પાટણમાં ભાજપ શહેર પ્રમુખ દ્વારા ચલાવાતા જુગારધામ પર SMC ના દરોડા, 33 ખેલીઓ ઝડપાયા

અંબાલાલ પટેલે કરી કાતિલ ઠંડી અને વરસાદની આગાહી, આ તારીખે રાજ્યના વાતાવરણમાં આવશે પલટો

ABP Premium
Advertisement

વિડિઓઝ

Morbi Politics: હળવદમાં કોંગ્રેસના ઉમેદવારોને ભાજપની ધમકી, કોંગ્રેસના ઉમેદવારે માંગ્યું પોલીસ રક્ષણJayesh Radadia: પાર્ટીમાં જૂથવાદ કરી રહ્યું છે એનું સમયે નામ આવશે..BJPમાં કકળાટ પર રાદડિયાનું નિવેદનAnand: ઉમરેઠના ભાલેજ પોલીસ સ્ટેશનમાં સ્થાનિકોએ મચાવ્યો હોબાળો, જુઓ વીડિયોમાંNitin Patel:‘ભાજપે બધાને સુખી કર્યા..દલાલી કરી બધા કરોડપતિ બની ગયા.’ભાજપનું નામ વટાવતા હોવાનો ધડાકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં AAPની બેઠકોને લઈને અરવિંદ કેજરીવાલની મોટી ભવિષ્યવાણી, 'મારા અંદાજ મુજબ...'
દિલ્હીમાં AAPની બેઠકોને લઈને અરવિંદ કેજરીવાલની મોટી ભવિષ્યવાણી, 'મારા અંદાજ મુજબ...'
રાજકારણમાં દલાલોની બોલબાલા: નીતિન પટેલના નિવેદન પર રાજકીય ધમાસાણ
રાજકારણમાં દલાલોની બોલબાલા: નીતિન પટેલના નિવેદન પર રાજકીય ધમાસાણ
પાટણમાં ભાજપ શહેર પ્રમુખ દ્વારા ચલાવાતા જુગારધામ પર SMC ના દરોડા, 33 ખેલીઓ ઝડપાયા
પાટણમાં ભાજપ શહેર પ્રમુખ દ્વારા ચલાવાતા જુગારધામ પર SMC ના દરોડા, 33 ખેલીઓ ઝડપાયા
અંબાલાલ પટેલે કરી કાતિલ ઠંડી અને વરસાદની આગાહી, આ તારીખે રાજ્યના વાતાવરણમાં આવશે પલટો
અંબાલાલ પટેલે કરી કાતિલ ઠંડી અને વરસાદની આગાહી, આ તારીખે રાજ્યના વાતાવરણમાં આવશે પલટો
બજેટમાં રાહત છતાં પેટ્રોલ, ડીઝલ, દવાઓ અને ઈલેક્ટ્રોનિક ચીજવસ્તુઓ મોંઘી થશે, જાણો કારણ

જૂનાગઢ મનપામાં કૉંગ્રેસને લાગ્યો મોટો ઝટકો, ચૂંટણી પહેલા જ BJP 8 બેઠક જીત્યું

Mahakumbh Stampede: મહાકુંભમાં ભાગદોડ મામલે સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર, જાણો શું આપ્યા નિર્દેશ?

Gujarat: ફેબ્રુઆરી મહિનામાં પણ પડશે વરસાદ, જાણો ક્યાં વિસ્તારોમાં કરાઈ વરસાદની આગાહી 

Embed widget