શોધખોળ કરો
Advertisement
Surat News| બારડોલીમાં ચોમાસા પહેલા ગટરના ગંદા પાણી ઊભરાતા કંટાળ્યા સ્થાનિકો... જુઓ વીડિયો
Surat News| બારડોલીના શામરીયા મોરા વિસ્તારમાં ગટરના ગંદા પાણી ઉભરાયા હતા.. ચોમાસુ શરૂ થવાના પહેલા જ ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ છે.. છેલ્લા 3 વર્ષથી સ્થાનિક રહીશો પાણી ભરાવાના કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.. પાલિકાની નિષ્ક્રિય
કામગીરી સામે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે....ચોમાસુ શરૂ થતા પહેલા જ પાણીનો ભરાવો થતા ચોમાસામાં સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાશે તો નવાઈ નહીં.. લોકોએ અવર જવર માટે ઘૂંટણસમાં ગટરના ગંદા પાણીમાંથી પસાર થવાની નોબત આવી રહી છે.. તમે
દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે ગંદા પાણી અને કચરાને લઈને કેવી સ્થિતિ સર્જાઈ છે... એવામાં લોકો હવે તંત્ર પાસે કોઈ ઠોસ પગલા લે તેની માંગ કરી રહ્યા છે.....
સુરત
Surat News । વરસાદે સુરત મહાનગરપાલિકાની પોલ વરસાદ
Surat: બાંગ્લાદેશી ધરપકડમાં સૌથી મોટો ઘટસ્ફોટ, પશ્ચિમ બંગાળમાથી બાંગ્લાદેશીના બન્યા ભારતીય ડોક્યુમેન્ટ
Surat News | સુરતના ઉન વિસ્તારમાંથી ઝડપાયો બાંગ્લાદેશી શખ્સ
Valsad Rain | વલસાડ શહેરમાં સવારથી વરસાદની ધમાકેદાર એન્ટ્રી, બીજે ક્યાં પડ્યો વરસાદ?
Surat News । સુરતના કામરેજ વિસ્તારમાં ચાલતા દેહ વ્યાપારના રેકેટનો થયો પર્દાફાશ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement