શોધખોળ કરો
Surat: સંક્રમણની ચેઈન તોડવા માટે સુરત ટેક્સટાઈલ માર્કેટે શું કર્યો નિર્ણય?,જુઓ વીડિયો
મુખ્યમંત્રીની જાહેરાત બાદ કોરોના સંક્રમણની ચેઈન તોડવા માટે સુરત ટેક્સટાઈલ માર્કેટ 5મી મે સુધી બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. સુરતમાં 165 માર્કેટ અને 75 હજાર દુકાનોના વેપારીઓ સ્વૈચ્છિક બંધમાં જોડાશે.
સુરત
Surat Ragging Case : સુરતમાં રેગિંગે લીધો ડોક્ટરનો જીવ
આગળ જુઓ




















