શોધખોળ કરો
Valsad Corona | વલસાડમાં કોરોનાની એન્ટ્રી, ઉંમરગામના દર્દી હોમ આઇસોલેટ
Valsad Corona | વલસાડ જિલ્લામાં કોરોનાની રી-એન્ટ્રી. ઉંમરગામમાં એક દર્દી કોરોના પોઝિટિવ. જિલ્લામાં કોરોનાનો કેસ આવતા આરોગ્ય વિભાગ દોડતું. દર્દીને હોમ આઇસોલેશનમાં રખાયા. આરોગ્ય વિભાગ દ્વારા રખાઈ રહી છે નજર.
સુરત
Surat News: સુરતના લાલગેટ વિસ્તારમાં બિલ્ડિંગ પરથી પડતુ મુકીને રત્નકલાકારે કરી આત્મહત્યા
આગળ જુઓ



















