શોધખોળ કરો
દેશમાં સરકારી અધિકારીઓની દાદાગીરી વધી ગઇ છે, જાણો કોણે લગાવ્યો આરોપ?
વડોદરામાં આજે કોનફેડરેશન ઓફ ઓલ ઈંડિયા ટ્રેડર્સની બેઠક મળી હતી. જેમાં દેશભરમાંથી 100થી વધુ વેપારી સંગઠનો ઉપસ્થિત હતા. આ જ બેઠકમાં જીએસટીને લઈને કોનફેડરેશન ઓફ ઓલ ઈંડિયાના ચેયરમેન મહેદ્ર શાહે સરકાર અને સરકારી અધિકારીઓ પર મોટો આરોપ લગાવ્યો. ચેયરમેન મહેંદ્ર શાહે આરોપ લગાવતા કહ્યું કે દેશમાં સરકારી અધિકારીઓની દાદાગીરી વધી ગઈ છે. કોનફેડરેશન ઓફ ઓલ ઈંડિયા ટ્રેડર્સ આવતા મહિને વેપારીઓ આંદોલન કરીને વિરોધ નોંધાવશે
આગળ જુઓ





















