શોધખોળ કરો
"લોકોના કામ કરાવવા ક્લાર્કથી લઇને અધિકારીઓને જોડવા પડે છે હાથ", વડોદરા BJPના પૂર્વ કોર્પોરેટરે કાઢ્યો બળાપો
વડોદરાના ભાજપના પૂર્વ કોર્પોરેટર નીતિન ડોંગાએ ટર્મ પૂરી થવાના છેલ્લા દિવસે ફેસબુક પર પોસ્ટ કરી બળાપો કાઢ્યો હતો. તેમણે લખ્યું હતું કે, લોકોના કામ કરાવવા ક્લાર્કથી લઈ અધિકારીઓને હાથ જોડવા પડે છે. પોતાના શાસનમાં જ લોકશાહીમાં આનાથી દુઃખદ બાબત ન હોઈ શકે એવું કહ્યું હતું. કોર્પોરેટર તરીકે ફરીથી ચૂંટાઇને આવશે તો અધિકારીઓને સીધા કરવાની તેમણે ચીમકી ઉચ્ચારી હતી.
આગળ જુઓ





















