શોધખોળ કરો
Vadodara:શહેરમાં સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓ માટે કેટલા બેડ ખાલી?, જુઓ વીડિયો
વડોદરા(Vadodara) શહેરમાં કુલ 10 હજાર 335 બેડમાંથી 2 હજાર 445 બેડ જ ખાલી છે.અહીં 1 હજાર 711 ICU બેડમાંથી માત્ર 113 બેડ જ ખાલી છે.અહીં સામાન્ય લક્ષણ ધરાવતા દર્દીઓ માટે 1,674 બેડ જ ખાલી છે.
આગળ જુઓ





















