શોધખોળ કરો
Gujarat Municipal Election 2021: ગુજરાત વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ મતદાન કર્યું
વડોદરામાં ગુજરાત વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ મતદાન કર્યું હતું. તેઓ પરિવાર સાથે વડોદરાના બાજવાડામાં આવેલી શ્રેય સાધક સંકુલમાં મતદાન કરવા પહોંચ્યા હતા. તેમણે વોર્ડ 14ના ઉમેદવારો માટે મતદાન કર્યું હતું.
આગળ જુઓ



















