શોધખોળ કરો
Vadodara: એરપોર્ટ પર સુરક્ષા કરવામાં આવી કડક, વિઝીટર્સ પર મુકાયો પ્રતિબંધ
જમ્મુ એરબેઝ(Jammu Airbase) પર જોવા મળેલા શંકાસ્પદ ડ્રોન(Drone)ની ગતિવિધીઓ પછી વડોદરા એરપોર્ટ પર પણ સુરક્ષા વધારવામાં આવી છે. અહીંયા વિઝીટર્સ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પહેલા વિઝીટર્સ 50 રૂપિયા ભરીને ટર્મિનલમાં પ્રવેશી શકતા હતા.
આગળ જુઓ





















