શોધખોળ કરો
Advertisement
વડોદરાની SSG હોસ્પિટલમાં સુરક્ષાકર્મીઓએ દર્દીના સગાને લાકડીથી માર્યો માર, VIDEO વાયરલ
વડોદરાની એસ.એસ.જી હોસ્પિટલ ખાતે ગઈકાલે સિક્યુરિટી ગાર્ડ દ્વારા મારામારી મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. એસ.એસ.જી હોસ્પિટલ સુપરિટેન્ડેન્ટએ તપાસના આદેશ આપ્યા હતા. સંબંધિત સિક્યુરિટી ગાર્ડ અને દર્દીના સંબંધીની પૂછપરછ કરવામાં આવશે. સિક્યોરિટી કોન્ટ્રાક્ટરને આ મામલે નોટિસ આપવામાં આવશે. જ્યારે સિક્યોરિટી ગાર્ડનું કહેવું છે કે દર્દીના પરિવારજને મારામારીની શરૂઆત કરી હતી. સિક્યોરિટી કર્મચારીઓને અપશબ્દો કહ્યા હતા.
વડોદરા
Vadodara Accident News: વડોદરાના હાલોલ રોડ પર બેકાબૂ ટેન્કરે સર્જયો અકસ્માત
Vadodara Police | વડોદરા પોલીસે પણ શાન ઠેકાણે લાવવા આરોપીનું સરઘસ કાઢ્યું
Vadodara News: વડોદરામાં ઠંડી વચ્ચે શાળાના સમયમાં ફેરફારની વાલી મંડળની માગ
Vadodara News: વડોદરાની ઊર્મી સ્કૂલમાં સ્પોર્ટ્સ ડે દરમિયાન વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી
Vadodara News : વડોદરાની SSG હોસ્પિટલમાં CCTV કેમેરા બંધ હાલતમાં
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
દેશ
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion