શોધખોળ કરો
કોરોના સંક્રમણ વધતા વડોદરામાં માસ્ક વગરના મુસાફરોને સિટી બસમાં પ્રવાસ પર પ્રતિબંધ
કોરોના સંક્રમણ વધતા વડોદરા પ્રશાસને મહત્વનો નિર્ણય લીધી છે. વડોદરામાં સિટી બસ સ્ટેશન પર મુસાફરો વધતાં માસ્ક વગરના મુસાફરોને બસમાં ના બેસવા દેવા આદેશ કરાયો છે. સિટી બસ સ્ટેશન પર જ રાહતદરે માસ્કનું વેચાણ કરવા પણ આદેશ કર્યો છે. માસ્ક વગરના મુસાફરોને ફરજિયાત માસ્ક ખરીદી કર્યા બાદ જ બસમાં પ્રવેશ અપાઈ રહ્યો છે. કોરોના નું સંક્રમણ અટકે તે માટે તંત્રએ નિર્ણય લીધો છે.
આગળ જુઓ





















