શોધખોળ કરો
Advertisement
Vadodaraમાં મોંઘવારીના મુદ્દે કરાયો અનોખો વિરોધ, મફતમાં ત્રણ હજાર દૂધની થેલીનું કરાયું વિતરણ
વડોદરામાં (Vadodara) મોંઘવારીનો ટીમ રિવોલ્યુશને અનોખો વિરોધ કર્યો હતો. લોકોને મફતમાં દૂધની (milk)થેલીનું વિતરણ કરાયું હતું. PM મોદી સાથે સેલ્ફી પડાવનારને 10 થેલી, CM સાથે ફોટો હોય તો 5 થેલી, MLA સાથે ફોટો હોય તો ત્રણ દૂધની થેલી અપાઈ હતી. અબકી બાર મહેગી સરકાર બોલનારા લોકોને એક-એક દૂધની થેલી અપાઇ હતી. ટીમ રિવોલ્યુશને વડોદરાના ગોરવા વિસ્તારની જય નારાયણ સોસાયટીમાં મફતમાં દૂધનું વિતરણ કરાયું હતું.
અમદાવાદ
Ahmedabad : ICUમાં ધુણ્યો ભુવો, દવા નહીં ભુવાની વીધીથી થયો દર્દી સાજો| Civil Hospital
Gujarat Weather News: ગુજરાતમાં વધ્યું ઠંડીનું જોર, કચ્છમાં બે દિવસ કોલ્ડવેવની આગાહી
North India Cold: ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી, જમ્મુ કાશ્મીરમાં પારો માઈનસ 8 ડિગ્રી | Abp Asmita
Ahmedabad: બોપલ ઘુમાના ઓવરબ્રિજમાં તંત્રનું અક્કલ પ્રદર્શન, બ્રિજનો એક તરફનો છેડો તો થઈ જાય છે પુરો
Rajkot: વન નેશન વન ઈલેક્શન બિલને લઈને લોકસભામાં શું થઈ કાર્યવાહી?, જુઓ વિપક્ષનું રિએક્શન
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
ક્રિકેટ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement