શોધખોળ કરો
વડોદરા: વાઘોડિયામાં બાઈક ચાલકે ટક્કર મારતા સિક્યોરીટીનું મોત
વડોદરા: વાઘોડિયા MGVCL પાસે બાઈક ચાલકે ટક્કર મારતા સિક્યોરીટીનું મોત થયું હતું. બરોડા મોલ્ડ કંપનીમા ફરજ પર જતા સિક્યોરીટી ને બાઈકે ટક્કર મારી હતી. સિક્યોરીટીનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે બાઈક ચાલક ઈજાગ્રસ્ત થયો હતો. બાઈક ચાલકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. સિક્યોરીટી ઈશ્વરભાઈ છગનભાઈ પટેલ ( રહેવાસી ગણપત પુરા ) નુ મોત નીપજ્યું હતું. પોલીસે બાઈક સવાર વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરા
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Vadodara News : વડોદરામાં એક્ટિવા સ્લીપ થતાં રોડ રોલર ફરી વળ્યું, યુવતીનું મોત
Harsh Sanghavi : ગણેશ ભક્તોને ઓછા હેરાન કરજો, માંજલપુરમાં સંઘવીની પોલીસને અપીલ
આગળ જુઓ





















