શોધખોળ કરો
Advertisement
Vadodara: માંજલપુર હિટ એન્ડ રન કેસમાં આરોપી પોલીસ સ્ટેશનમાં થયો હાજર
વડોદરામાં (Vadodara) માંજલપુર વિસ્તારમાં બનેલ હિટ એંડ રનની (Hit and Run) ઘટનામાં જીપ ચાલક પોલીસ (police) સમક્ષ હાજર થયો હતો. જીપ ચાલક દેવુલ ફુલબાજે મક્કરપુરા પોલીસ સ્ટેશનમાં તેમના વકીલ સાથે હાજર થયો હતો. સુત્રોના મતે રાષ્ટ્રીય સમાજ પક્ષ નેતા ઘનશ્યામ ફૂલબાજેનો પુત્ર છે દેવુલ ફૂલબાજે અને પોલીસે દેવુલ ફૂલબાજેની માતાને પોલીસ સ્ટેશન બોલાવી પૂછપરછ કરી હતી. શનિવારે રાત્રે 8 વાગ્યે માંજલપુર વિસ્તારમાં હીટ એન્ડ રનની ઘટનામાં સાત વર્ષના બાળકનું મોત થયું હતું
વડોદરા
Vadodara News । અકોટા બ્રિજ પર બેઠેલા યુવકને બેફામ કારચાલકે લીધો અડફેટે
Vadodara News । સરસવાણી ગામ પાસે વહેલી સવારે સર્જાયો અકસ્માત
Gujarat By Election 2024: વડોદરા વાઘોડિયા વિધાનસભા પેટાચૂંટણીમાં મધુ શ્રીવાસ્તવે નોંધાવી અપક્ષ ઉમેદવારી
Crime News: વડોદરાના દિવાળી પુરા કોર્ટ વિસ્તારમાં યુવકની ચાકુના ઘા મારી કરી હત્યા
Accident News: અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ હાઈવે પર પેસેન્જરોને લઈ જતી અર્ટિંગા ટેન્કર પાછળ ઘૂસી, 10ના મોત
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ચૂંટણી
શિક્ષણ
શિક્ષણ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
for smartphones
and tablets
and tablets
Advertisement