શોધખોળ કરો
Vadodara: જિલ્લા SOG PIની ગુમ થયેલ પત્નીને શોધવા દહેજમાં કરાયું ડ્રોન સર્વેલન્સ,જુઓ વીડિયો
વડોદરા જિલ્લા SOG PIની ગુમ થયેલ પત્નીને શોધવા માટે ભરુચના દહેજમાં 20 કિમી સુધી ડ્રોન સર્વેલન્સ કરી આકાશ પાતાળ એક કર્યું છે. પીઆઈએ કોઈ ફરિયાદ ન કરતા શંકાના ઘેરામાં આવ્યા છે. પાટણના તબીબની ભલામણના આધારે પોલીસે સ્વીટી પટેલ સાથે જોવા મળેલા વ્યક્તિનો સ્કેચ તૈયાર કર્યો છે.
આગળ જુઓ





















