વડોદરામાં ઓક્સિજનની માંગ વધારો નોંધાયો છે. અહીં 178 મેટ્રીક ટન ઓક્સિજનની જરૂરિયાત છે. જો કે નવલખી સેન્ટરથી ઓક્સિજન મોકલવામાં આવતા થોડીક રાહત અનુભવાઈ છે.