શોધખોળ કરો
Vadodara: મનપાએ વિશ્વામિત્રી નદી પર સાફ સફાઈની કામગીરી કરી શરૂ, પર્યાવરણવિદે શું કહ્યું?
વડોદરા(Vadodara) મહાનગરપાલિકા(Municipal Corporation)એ ચોમાસામાં વિશ્વામિત્રી નદીના પટ પર ઉગી નીકળેલ ઝાડી ઝાંખરાની સાફ સફાઈની કામગીરી શરૂ કરી છે. જેના કારણે 120 જેટલા મગર ડિસ્ટર્બ થયા છે.મગરોના ઘર અને તાજા જન્મેલા બચ્ચાઓને નુકસાન થયું છે.
આગળ જુઓ



















