શોધખોળ કરો
Advertisement
Vadodara OPS Demand | વડોદરામાં જૂની પેંશન યોજનાની માંગ સાથે કર્મચારીઓના ધરણા, જુઓ અહેવાલ
Vadodara OPS Demand | સંયુક્ત કર્મચારી મોરચાની આગેવાની હેઠળ ત્રણ સંગઠનોના હોદ્દેદારોની ગાંધીનગરમાં મળી બેઠક. રાજ્ય સરકારના કમર્ચારીઓના પડતર પ્રશ્નો અંગે થઇ ચર્ચા વિચારણા. જૂની પેંશન યોજના લાગુ કરવા પ્રબળ માંગ . ફિક્સ પે અને કોન્ટ્રાકટ પ્રથા નાબૂદ કરવા માંગ . સરકાર સાથે સમાધાન વખતના બે મુદ્દાનું હજુ નથી આવ્યું નિરાકરણ. જૂની પેંશન યોજનાની માંગ મામલે દેશવ્યાપી આંદોલનને સંપૂર્ણ ટેકો આપવા નિર્ણય. ઝોન પ્રમાણે ધરણા કાર્યક્રમની જાહેરાત. આગામી 8 જાન્યુઆરી એ દક્ષિણ ઝોનના કાર્યક્રમમાં દક્ષિણ ગુજરાતના જિલ્લા જોડાશે. 9 જાન્યુઆરીએ વડોદરા માં મધ્ય ઝોનના ધરણા નો કાર્યક્રમ. ઉત્તર ઝોનનો કાર્યક્રમ મહેસાણા અને સૌરાષ્ટ્ર ઝોનનો કાર્યક્રમ અમરેલીમાં યોજાશે.
વડોદરા
Vaodara Accindet:ટેમ્પોની અડફેટે એક બાળકીનું થયું મોત, ટેમ્પોચાલકની ધરપકડ | Abp Asmita
Vadodara News: વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલ
Vadodara Accident News: વડોદરામાં વધુ એક બેફામ ડમ્પરે લીધો બાઈક ચાલકનો ભોગ
Vadodara News: વડોદરાના સાવલી નજીક રોડની સાઈડમાંથી મળ્યો યુવકનો મૃતદેહ
Vadodara Murder Case : વડોદરામાં પ્રેમલગ્નનો કરુણ અંજામ, અફેરની શંકાથી પત્નીની કરી નાંખી હત્યા
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
બિઝનેસ
બોલિવૂડ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement