શોધખોળ કરો
Vadodara: શા માટે અહીં લોકો ટેસ્ટ કરાવ્યા વગર જ પરત જવા માટે બન્યા મજબૂર, જુઓ વીડિયો
વડોદરામાં રેપીડ એન્ટીજન ટેસ્ટમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. અહીં મર્યાદિત કીટ મળતા ટેસ્ટ પણ મર્યાદિત સંખ્યામાં થઈ રહ્યાં છે. અહીં મનપા રાજ્ય સરકાર પાસે 50 હજાર કીટની માંગ કરી રહી છે.
આગળ જુઓ



















