શોધખોળ કરો
Vadodara: નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલના શિક્ષિકાનું કોરોનાથી નિધન, જુઓ વીડિયો
વડોદરામાં શિક્ષકો (Teachers) પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલના શિક્ષિકાનું કોરોના (coronavirus)થી નિધન થયું છે તો છેલ્લા બે દિવસમાં 10 શિક્ષકો કોરોના સંક્રમિત થતા આંકડો 35 પર પહોંચ્યો છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા અન્ય શિક્ષકો પણ ચિંતામા મુકાયા છે.
આગળ જુઓ





















