શોધખોળ કરો
વડોદરાઃ ધોરણ-6નો વિદ્યાર્થી કોરોના સંક્રમિત, આફ્રિકાથી આવેલ દંપત્તિના સંપર્કમાં આવ્યો હતો
રાજ્યમાં ઓમિક્રોનના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. વડોદરાની હરણીની સિંગસ સ્કુલના ધોરણ છનો વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયો છે. આફ્રિકાથી આવેલા ઓમિક્રોન દંપત્તિના સંપર્કમાં આ વિદ્યાર્થી આવ્યો હતો.
આગળ જુઓ




















