શોધખોળ કરો
વડોદરાઃ ઐયુબ પીરીયા મર્ડર કેસનો હજુ નથી ઉકેલાયો ભેદ, મૃતકના પત્નીએ કરી ન્યાયની માંગ
વડોદરાના કરજણમાં ઐયુબ પીરીયા મર્ડર કેસમાં ઘણો સમય વિત્યો હોવા છતા તપાસ કરાઈ નથી. આ અંગે મૃતકની પત્નીએ ગાંધીનગર ખાતે પતિના મોતની તપાસ માટે લેખિત ફરિયાદ આપી છે. મૃતકની પત્નીએ કહ્યું કે, ન્યાય નહીં મળે તો રાજ્યપાલ પાસે ઈચ્છામૃત્યુની માંગ કરીશ.
આગળ જુઓ





















