શોધખોળ કરો
Vadodara: કરજણના ધારાસભ્ય પર આરોપ લગાવી ગુમ થનાર વ્યક્તિનો પત્તો નહીં
વડોદરાના કરજણનો લીલોડ ગામનો ગુમ વ્યક્તિનો ત્રણ દિવસથી કોઇ પત્તો નથી. કરજણના ધારાસભ્ય પર આરોપ લગાવી ગુમ થનાર વ્યક્તિની હજુ સુધી કોઇ ભાળ મળી નથી. કરજણ પોલીસે 27 કિલોમીટર સુધીના સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા. પોલીસે કરજણ વિસ્તારમાં ગુમ વ્યક્તિના પોસ્ટર્સ પણ લગાવ્યા હતા.
આગળ જુઓ





















