શોધખોળ કરો
અસ્મિતા વિશેષ: બ્રાઝિલમાં કુદરત કોપાયમાન
બ્રાઝિલમાં (Brazil) 64 વર્ષમાં દુર્લભ ઘટના જોવા મળી છે. બ્રાઝિલમાં ચારેય બાજુ બરફની ચાદર ફેલાઈ ગઈ છે. બ્રાઝિલમાં અણધર્યો બરફ પડ્યો છે. અહીનું તાપમાન (Minus) માઇનસ 8 પર પહોચી ગયું છે. ગરમીના મૌસમમાં બરફ પડ્યો છે. અને એમેઝોનનું જળસ્તર (Water Level) પણ વધ્યું છે.
આગળ જુઓ




















