ચીનમાં ફરી કોરોનાએ પગપેસારો કર્યો છે. અહીંયાના લાઉન્ઝોમાં કોરોનાના કેસ વધતા લોકડાઉન લગાવી દેવાયું છે. અહીંયા લોકોને ઈમર્જન્સીમાં ઘરની બહાર નીકળવાની મંજૂરી આપી છે.