શોધખોળ કરો
બ્રિટનમાં આવેલો કોરોના વાયરસનો નવો પ્રકાર શું છે? કેટલી ઝડપથી ફેલાય છે?
બ્રિટનમાં કોરોનાના નવા ખતરાના કારણે બ્રિટનથી ભારત આવતી ફ્લાઇટ પર 31 ડિસેમ્બર સુધી પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. બ્રિટનમાં કોરોનાના VUI 20-20ના કારણે અનેક પ્રતિબંધો મુકવામાં આવ્યા છે.
આગળ જુઓ





















