શોધખોળ કરો
Advertisement
ટોપ 20: રશિયાએ કીવમાં કર્યો પ્રવેશ, રશિયા-યુક્રેનના યુદ્ધનો આજે બીજો દિવસ. જુઓ ગુજરાતી ન્યુઝ
રશિયા-યુક્રેનના યુદ્ધનો આજે બીજો દિવસ. રશિયાએ કીવમાં કર્યો પ્રવેશ અને ભીષણ આગ લાગી. મોટાભાગના સ્થળોએ બોબ બ્લાસ્ટ કરવામાં આવ્યા. રશિયાએ યુક્રેનના વાતચીતની દરખાસ્ત ફગાવી. અમેરિકાના અખબારની ખબર. રશિયાની સેનાએ યુક્રેન પર કર્યો બોબ બ્લાસ્ટ, રશિયાએ યુક્રેનના 118 જેટલા સ્થળોને તબાહ કર્યા છે. 24 કલાકમાં યુક્રેનના અનેક નાગરિકોના જીવ ગયા છે. યુક્રેનની સેનાએ રશિયાના વિમાન તોડી પડયા છે. મધ્ય યુક્રેનના ચરકસી વિસ્તારમાં આ વિમાન તોડી પડયા છે. પોલેન્ડ સહિતના જમીન માર્ગે ભારતીયોને પરત લાવવા માટે પ્રયાસ.
Tags :
Gujarati News Gujarat Gujarat News ABP News State ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates ABP Live Updates Asmita Gujarati News ABP Newsદુનિયા
USA Fire News: લોસ એન્જલસમાં 25 હજાર એકરમાં ફેલાઈ આગ, હોલીવૂડ સ્ટાર્સના બંગલા ખાખ
Wildfires in Los Angeles: અમેરિકાના લોસ એન્જલસમાં લાગી ભીષણ આગ,પાંચના મોત, 70,000નું કરાયું રેસ્ક્યૂ
Seaplane crashes: ઓસ્ટ્રેલિયામાં સી પ્લેનની મોટી દુર્ઘટના, પ્લેન ક્રેશ થતાં પાયલટ સહિત ત્રણનાં મોત
Tibet Earthquake 2025 : તિબેટમાં 7.1ની તિવ્રતાનો ભયાનક ભૂકંપ, 53 લોકોના મોત
Justin Trudeau Resigns : જસ્ટિન ટ્રૂડોએ કેનેડાના PM પદેથી આપી દીધું રાજીનામું, પાર્ટી પણ છોડી દીધી
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
ક્રિકેટ
દુનિયા
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement