શોધખોળ કરો
Advertisement
જ્યારે PAK ક્રિકેટરે કર્યું ભારતનાં તિરંગાનું સન્માન, કહ્યું- ફ્લેગ સીધો કરો, Video વાયરલ
સ્વિટ્ઝરલેન્ડના સેન્ટ મોરિત્ઝમાં શાહિત આફ્રિદી રોયલ્સ ઈલેવનને સેહવાગ ડાયમંડ્સ ઈલેવન વિરૂદ્ધ આઈસ ક્રિકેટ સીરીઝ 2-0થી જીતી લીધી. પરંતુ પૂર્વ પાકિસ્તાની દિગ્ગજ શાહિદ આફ્રીદીએ કંઈક એવું કર્યું કે ભારતીય ક્રિકેટ ફેન્સ પણ તેના વખાણ કરતાં થાકતા નથી. આફ્રીદીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
આ સીરીઝ દરમિયાન દર્શકોમાં ખૂબ ઉત્સાહ જોવા મળ્યો હતો. દર્શકો પોતાના પસંદના ખેલાડી સાથે સેલ્ફી લેવા અને તેનો ઓટોગ્રાફ લેવા પડાપાડી કરી રહ્યા હતા. પાકિસ્તાની ખેલાડી શાહિદ આફ્રીદી પણ દર્શકો મળી રહ્યા હતા ત્યારે તે ભારતીય ફેન્સ તિરંગોને લઈને ઉભા હતા. આફ્રિદી તેની સાથે પણ તસવીર ખેંચાવી, પરંતુ તેની નજર જેવી તિરંગા પર પડી તે પૂરી રીતે ખુલેલો ન હતો. આફ્રિદીએ કહ્યું કે, તિરંગો સીધો કરો અને ત્યાર બાદ તસવીર ખેંચાવી. તિરંગા પ્રત્યે આ સન્માન બાદ સોશિયલ મીડિયા પર આફ્રિદીના ખૂબ વખાણ થઈ રહ્યા છે.

ગુજરાત
Ambaji Gang Rape Case: અંબાજીમાં સામૂહિક દુષ્કર્મની ઘટનામાં ગેનીબેને ગૃહ મંત્રીને લીધા આડેહાથ
Accident News: ગુજરાતથી અયોધ્યા જતી ખાનગી બસને નડ્યો અકસ્માત, 50થી વધુ લોકો ઈજાગ્રસ્ત
Gujarat Farmer : ખેડૂતો માટે રાહતના સમાચાર: ખાતર માટે સરકારે જાહેર કર્યો હેલ્પ લાઈન નંબર
Congress:પહેલુ કર્તવ્ય.. ભાજપનો તંબુ ઉખાડીને ફેંકી દઈએ.. વાવમાં જીગ્નેશ મેવાણીના પ્રહાર
Ahmedabad: ઈન્ડિગો શરૂ કરશે ચાર નવી ફ્લાઈટ્સ, જાણો કેટલું હશે ભાડુ? Watch Video
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion