મહેસાણાઃ મોટપ ચોકડી પાસે દારૂ ભરેલી કાર અને બસ વચ્ચે અકસ્માત પછી લોકોએ દારૂની લૂંટ ચલાવી હતી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.