શોધખોળ કરો
Advertisement
Video: નોટબંધી અંગે પીએમ મોદીએ પૂછ્યો લોકમત, પૂછ્યા પાંચ સવાલ, જુઓ વીડિયો
નવી દિલ્લી: પીએમ મોદીએ નોટબંધી અંગે સરકારે લીધેલા નિર્ણય અંગે લોકોનો મત જાણવા માટે મહત્વનું પગલું લીધું છે. પીએમએ ટ્વિટ કરીને લોકોને જાણકારી આપી કે, નોટબંધી અંગે તમારો મત મારે જાણવો છે. નરેંદ્ર મોદી એપ પર જઈને આ સર્વેમાં તમે ભાગ લો.
આજે ભાજપના સંસદીય દળની બેઠકમાં પીએમએ કહ્યું કે નોટબંધીએ કાળાધન સામે આપણી લડાઈની શરૂઆત છે. આ બેઠકમાં નાણામંત્રી અરૂણ જેટલીએ પણ પીએમના આ પગલાના વખાણ કર્યા હતા.
ગુજરાત
Gopal Italia : ગોપાલનો હુંકાર , તલાલામાં ચૂંટણી લડવી છે ને ભગાભાઈને ઘર ભેગા કરવા છે
ECO SENSITIVE ZONE : ઇકો સેન્સિટિવ ઝોન રદ કરવાની માંગ સાથે ખેડૂત મહાસંમેલન
Bharuch Accident : જંબુસરમાં મોડી રાતે ઉભેલી ટ્રક પાછળ ઇકો કાર ઘૂસી જતાં 6ના મોત, 4 ઘાયલ
Surat news: સુરતમાં બોગસ તબીબોની 'જનસેવા'? ઉદ્ધાટન કાર્ડમાં બારોબાર CPનું નામ પણ લખી દેવાયું
Patan News: પાટણમાં ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત બાદ રેગિંગના આરોપમાં મોટી કાર્યવાહી
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion