શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
સુરતઃ ઉધનામાં ત્રણ યુવકોને પોલીસે બેરહેમીથી ફટકાર્યા, વીડિયો વાયરલ
સુરતઃ ઉધના પોલીસ મથકના પીએસઆઈ જે.બી. આહીરે ત્રણ નિર્દોષ યુવકોને ઢોરમાર મારી લોકઅપમાં પૂરી દીધાની ફરિયાદ કરી. ઉધનામાં બે દિવસ પહેલા કોમી છમકલાની જાણ કરનાર યુવકના પરિવારને જ પોલીસે ઢોરમાર માર્યો. હોળી વખતે થયેલી મારામારીના મુદ્દે ગત બુધવારે મોડી રાત્રે ઉધનામાં બે કોમના ટોળા વચ્ચે કોમી છમકલું થયું હતું. સામસામે પથ્થરમારા સાથે દુકાનોની તોડફોડ તોફાનીઓ દ્વારા કરાઈ હતી. ત્યારે સ્થાનિક યુવકે પોલીસને ફોન કરી બનાવની જાણ કરી હતી. ત્યારે ઉધના પોલીસના પીએસઆઈ આહીર તોફાનીઓને પકડવાની જગ્યાએ યુવક અને તેના પરિવારના સભ્યોને ઢોરમાર મારી લોકઅપમાં પણ પુરી દીધા હતા. ઉધના વસંત વિહાર સોસાયટીમાં હોળીના સમયે એક યુવકને ત્રણ વિધર્મી યુવકોએ માર માર્યો હતો.
સુરત
![Surat News | પલસાણામાં ખેડૂતોનો ચક્કાજામ, વીજ લાઈન નાખવાની કામગીરીનો વિરોધ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/16/a490cf8af24c2b5981cc0263d07f4d2517211499393171012_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
Surat News | પલસાણામાં ખેડૂતોનો ચક્કાજામ, વીજ લાઈન નાખવાની કામગીરીનો વિરોધ
![Kheda News: તંત્રની ભૂલના કારણે દેશનું ભવિષ્ય ખુલ્લા આકાશ નીચે અભ્યાસ કરવા બન્યા મજબૂર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/16/a0aadc3b28ffdbc53005f1fceeab354617211414673781012_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Kheda News: તંત્રની ભૂલના કારણે દેશનું ભવિષ્ય ખુલ્લા આકાશ નીચે અભ્યાસ કરવા બન્યા મજબૂર
![Rajkot Rains Update | રાજકોટમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/16/7bd08eacde83c37fa3dd3c38a7d8a09817211412980131012_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Rajkot Rains Update | રાજકોટમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન
![Gujarat Teachers Agitation | ગાંધીનગરમાં શિક્ષકોના આમરણાંત ઉપવાસ, શિક્ષકો પહોંચવાના શરૂ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/16/84cfb5759b976b396b48aa77d2d0ad7d172111296333173_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Gujarat Teachers Agitation | ગાંધીનગરમાં શિક્ષકોના આમરણાંત ઉપવાસ, શિક્ષકો પહોંચવાના શરૂ
![Gujarat Rain Forecast | આજે 8 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ, તુટી પડશે ભારેથી અતિભારે વરસાદ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/16/3dc706f853d8f9082886687e5d683966172110702113873_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Gujarat Rain Forecast | આજે 8 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ, તુટી પડશે ભારેથી અતિભારે વરસાદ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
બિઝનેસ
ખેતીવાડી
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement