શોધખોળ કરો
રાહુલ ગાંધીના આગમન પહેલાં પોલીસે જ કેમ ફોડ્યા સુરત એરપોર્ટ પર ફટાકડા ?
રાહુલ ગાંધીના આગમન પહેલાં પોલીસ તથા સીક્યુરિટીના માણસોએ એરપોર્ટ પર ફટાકડા ફોડ્યા હતા કે જેથી તમામ પક્ષી ઉડી જાય. પ્લેન આવે ત્યારે બર્ડ હીટ ના થાય એટલા માટે આ કાળજી લેવાઈ હતી.
સુરત
Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
આગળ જુઓ





















