શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
'પાસ'ના કાર્યકરે ભાજપના કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા પર ફેંક્યું જૂતું, જુઓ કેવી મચી અફડાતફડી
ભાવનગરઃ ભાવનગરના વલભીપુરમાં એક કાર્યક્રમાં હાજરી આપવા આવેલા કેન્દ્રિય મંત્રી મનસુખભાઇ માંડવિયા પર એક યુવકે બૂચ ફેંકતા હોબાળો મચી ગયો હતો. મનસુખભાઇ લોકોને મોક્ષરથની સુવિધા મળે તેના લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. પોલીસના કહેવા પ્રમાણે, બૂટ ફેંકનાર યુવક તરસમીયા ગામનો છે. બૂટ ફેંક્યા બાદ લોકોએ યુવકે માર માર્યો હતો.
વલભીપુરમાં મોક્ષરથના લોકાર્પણ કાર્યક્રમમાં તરસમિયા ગામના પાસના કન્વીનર ભાવેશ સોનાણીએ સ્ટેજ નજીક જઇ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા કેન્દ્રીય મંત્રી ડો.મનસુખભાઇ માંડવીયા ઉપર બૂટના ઘા કર્યો હતો. જોકે બંદોબસ્તમાં રહેલી પોલીસે બૂટ ફેંકનાર ભાવેશ સોનાણીની અટક કરી મામલો કાબૂમાં લીધો હતો.
ભાવનગર
![Bhavnagar | પાલિતાણાની ધ્રુજી ગઈ ધરા...રાત્રે 9 વાગ્યે આવ્યો ભૂકંપનો આચંકો Watch Video](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/21/a709b31a92a53e57a6af16ecdc99a23a1718935643713722_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
Bhavnagar | પાલિતાણાની ધ્રુજી ગઈ ધરા...રાત્રે 9 વાગ્યે આવ્યો ભૂકંપનો આચંકો Watch Video
![Bhavnagar: બુધેલ ગ્રામ પંચાયતને છેલ્લા ૧ મહિનાથી તાળા લાગ્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/19/297962f80f5c601ed2264b96146266a517187981944601012_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Bhavnagar: બુધેલ ગ્રામ પંચાયતને છેલ્લા ૧ મહિનાથી તાળા લાગ્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
![Bhavnagar News । ભાવનગર જિલ્લાના પાલીતાણાના ગ્રામ્ય વિસ્તારમાં વરસ્યો વરસાદ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/17/c49f19e9d4a048f5ae8a8ac378cae2a81718623889990922_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Bhavnagar News । ભાવનગર જિલ્લાના પાલીતાણાના ગ્રામ્ય વિસ્તારમાં વરસ્યો વરસાદ
![Bhavnagar: ભાવનગરમાં 1500 ઇમારતો જર્જરીત હોવાથી નાગરિકોના જીવને જોખમ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/16/50802ee27e9a36d3a9ddbff73458e02517185421290831012_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Bhavnagar: ભાવનગરમાં 1500 ઇમારતો જર્જરીત હોવાથી નાગરિકોના જીવને જોખમ
![Bhavnagar Rain | ધોધમાર વરસાદ તૂટી પડતા ગારીયાધારના થયા કંઈક આવા હાલ... જુઓ વીડિયોમાં](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/16/39871a7f20e3893d6b5fb22bb12867be1718514027418722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Bhavnagar Rain | ધોધમાર વરસાદ તૂટી પડતા ગારીયાધારના થયા કંઈક આવા હાલ... જુઓ વીડિયોમાં
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement