શોધખોળ કરો
Advertisement
(Source: Dainik Bhaskar)
UP ટ્રિપલ મર્ડરઃ બિઝનેસમેન તેની પત્ની અને પુત્રની ઘરની સામે જ ગોળી મારી હત્યા, જુઓ વીડિયો
સીતાપુરઃ યુપીની રાજધાની લખનઉથી આશરે 90 કિમી દૂર આવેલા સીતાપુરમાં ટ્રિપલ મર્ડરની ઘટના બની છે. અજાણ્યા લોકો દ્વારા બિઝનેસમેન, તેની પત્ની અને 25 વર્ષીય પુત્રને મંગળવારે રાત્રે ઘરની બહાર ગોળી મારીને હત્યા કરી નાંખવામાં આવી હતી. 60 વર્ષીય સુનીલ જયસ્વાલ તેમની પત્ની કામિની મંગળવારે રાતે 9.30 કલાકે સિવિલ લાઇન્સમાં આવેલા તેમના ઘરે પહોંચ્યા હતા. CCTV ફૂટેજમાં જોવા મળી રહ્યું છે કે પાર્કિંગમાં મોટરસાઇકલ પાર્ક કરીને ઘરમાં ગયા બાદ થોડીવાર પછી કોઇ વ્યક્તિએ તેના ઘરની ઘંટડી વગાડી. તેમના દીકરા ઋત્વિકે જેવો દરવાજો ખોલ્યો બહાર ઉભેલા અજાણ્યા હુમલાખોરોએ ગોળીનો વરસાદ કર્યો. જેમાં તમામનું ઘટના સ્થળ પર જ મોત થઇ ગયું.
અમદાવાદ
Jain Muni VIDEO VIRAL | નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છે: જૈન મુનિનો વાણીવિલાસ
Haryana Election Exit Polls | હરિયાણામાં કોની બનશે સરકાર? જુઓ ચોંકાવનારા આંકડા
Pune Crime | પૂણેમાં સુરતમાં સામૂહિક દુષ્કર્મના કેસમાં સામે આવ્યા આરોપીઓના CCTV
Vadodara Crime | યુવતીઓ સાવધાન! નવરાત્રિમાં જ મોડી રાતે સગીરા પર દુષ્કર્મ | ABP Asmita
Navratri 2024 | Anupam Swarup Swami | નવરાત્રિ અંગે સ્વામીનો બફાટ | દીકરીને બગાડવાનું જાહેર આમંત્રણ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion