શોધખોળ કરો
લો બોલો! ઉડતા પ્લેનમાં નીકળ્યો 6 ફૂટ લાંબો સાંપ, યાત્રીઓ ગભરાયા, જુઓ video
મેક્સિકો: ટૉરેનથી મેક્સિકો સિટી જઈ રહેલું એક ફ્લાઈટમાં અચાનક સાંપ નીકળવાથી બધા ચોંકી ગયા હતા. જો કે સાંપ પ્લેનમાં લગેજ કંપાર્ટમેંટથી આવ્યો હતો.
એક અંગ્રેજી વેબસાઈટમાં છપાયેલ અહેવાલ અનુસાર, ઝેરીલો ખતરનાક સાંપને લીધે ફ્લાઈટમાં અફડા તફડી મચી ગઈ હતી. યાત્રીઓ આમથી તેમ ભાગવા લાગ્યા હતા. તેમ છતાં એક પેસેંજરે આખી ઘટનાનો વીડિયો બનાવી લીધો હતો, જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો છે.
વાયરલ થયેલા વીડિયો અનુસાર, સાંપની લંબાઈ લગભગ પાંચથી છ ફૂટ સુધી જણાઈ આવે છે. આ પ્લેનમાં યાત્રા કરી રહેલા પ્રોફેસર મેડિનાએ જણાવ્યું કે, સાંપને જોવો તેમના માટે એક અનોખો અનુભવ રહ્યા હતા.

ગુજરાત

Gandhinagar: આવતા શૈક્ષણિક વર્ષથી પાઠ્યપુસ્તકોમાં થશે બદલાવ: ગુજરાત શાળા પાઠ્યપુસ્તક મંડળનો નિર્ણય

Amit Chavda: સરસ્વતી સાધના યોજનાની સાયકલ ખરીદીમાં કૌભાંડનો વિપક્ષનો આરોપ

Gujarat Board Exam: આજથી ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ, વિદ્યાર્થીઓ પહોંચ્યા પરીક્ષા કેન્દ્રો પર

Surat Texttile Market Fire: 450 દુકાનો બળીને ખાખ, વેપારીઓ રડી પડ્યા | Abp Asmita | 27-2-2025

Banaskantha Heart Attack: દાંતીવાડા ગ્રામપંચાયતના વીસીનું હાર્ટઅટેકથી મોત Watch Video
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર

Advertisement