શોધખોળ કરો
30 મેના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL-2021ની ફાઇનલ મેચ રમાશે, જુઓ વીડિયો
આઇપીએલ 2021ની સિઝન માટેનુ શિડ્યૂલ જાહેર થઇ ચૂક્યુ છે. આઇપીએલ ગવર્નિંગ કાઉન્સિલે રવિવારે ઇન્ડિયન પ્રીમિયર લીગ 2021નુ ફૂલ શિડ્યૂલ જાહેર કરી દીધુ છે. આ ટૂર્નામેન્ટ આ વખતે ભારતમાં જ રમાશે.આ પૈકી ક્વોલિફાયર 1, એલીમીનેટર, ક્વોલિફાયર 2 અને ફાઇનલ એમ ચાર મેચો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.
આગળ જુઓ
ટોપ સ્ટોરી
દુનિયા
દુનિયા
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ





















