શોધખોળ કરો
IND vs ENG: શું ટેસ્ટ મેચના ત્રીજા દિવસની ટિકિટ ખરીદનારાઓને રિફંડ મળશે ?
IND vs ENG: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતે 10 વિકેટથી શાનદાર જીત મેળવી હતી. ટેસ્ટનું પરિણામ માત્ર બે જ દિવસમાં આવી ગયું હતું. એવામાં ટેસ્ટના ત્રીજા દિવસ માટે ટિકિટ ખરીદનારા ક્રિકેટપ્રેમીઓ મૂઝવણમાં છે કે, શું ટિકિટના પૈસા રિફંડમાં મળશે. આં અંગે બીસીસીઆઈ સેક્રેટરી જય શાહ, GCAના વાઈસ પ્રેસિડેન્ટ વચ્ચે બેઠક બાદ નિર્ણય થશે કે, ટિકિટના પૈસા રિફન્ડ આપવા કે નહીં.
આગળ જુઓ




















