શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
જૂનાગઢઃ ગીર જંગલ નજીકના રિસોર્ટમાં દિવાલ કૂદી ઘૂસ્યા ત્રણ સિંહ, જુઓ વીડિયો
જૂનાગઢઃ એશિયાટિક સિંહના કારણે જાણીતા સાસણ ગીરમાં સિંહ માનવ વસ્તીમાં ફરતા જોવા મળવાની ઘટના વારંવાર બનતી રહેતી હોય છે ત્યારે સાસણ ગીર જંગલ નજીક આવેલા એક રિસોર્ટમાં ત્રણ સિંહો ઘૂસ્યા હોવાનો એક વીડિયો વાયરલ થયો છે.
વીડિયોમાં જોઇ શકાય છે કે દીવાલ કૂદીને ત્રણ સિંહ અંદર ઘૂસ્યા હતા. એક સાથે ત્રણ-ત્રણ સિંહની આવી એન્ટ્રી તમે ક્યારેય નહીં જોઇ હોય. આ વીડિયો 4 મહિના અગાઉનો છે. દીવાલ કૂદતા સિંહો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા અને જ્યારે રિસોર્ટના કર્મચારીઓએ બૅકઅપ લેતી વખતે આ દ્રશ્ય જોયું ત્યારે તેઓ આશ્ચર્યમાં પડી ગયા હતા.
હજુ થોડા દિવસો પહેલા સિંહ એક ફાર્મ હાઉસમાં ઘૂસી આવ્યા હતા. એ દ્રશ્ય ધારીના જંગલ વિસ્તારના હતા અને આ દ્રશ્ય ગીર સાસણ ગીર નજીક આવેલા એક રિસોર્ટના છે. જેમાં ત્રણ નર સિંહ એક સાથે જોવા મળી રહ્યા છે.
અમદાવાદ
Ahmedabad Accident: ડિવાઈડર કુદાવી કારે ફંગોળી નાંખ્યા બાઈકચાલકોને, બન્નેના મોત |Abp Asmita
Vadodara News : વડોદરાની SSG હોસ્પિટલમાં CCTV કેમેરા બંધ હાલતમાં
Bhavnagar News: ભાવનગરના તળાજામાં રોડનું નબળું કામ દૂર કરાયું
Dakor News | ડાકોરમાં વોટર ATM શોભાના ગાંઠિયા સમાન, લાખો ભક્તો પાલિકાના પાપે સુવિધાથી વંચિત
Rajkot: સાંસદ રામભાઈ મોકરિયાની સૂચના બાદ વાસ્તવિક સ્થિતિ જાણવા એબીપી અસ્મિતા પહોંચ્યું જનાના હોસ્પિટલ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
મહિલા
દેશ
સુરત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion