શોધખોળ કરો
Advertisement
નરોડા ગામ કેસ: અમિત શાહ કોર્ટમાં આપશે હાજરી, ઘરેથી રવાના; કોર્ટમાં માયા કોડનાની-બાબુ બજરંગી હાજર
અમદાવાદ: નરોડા ગામ કેસમાં આરોપી માયાબેન કોડનાનીના બચાવપક્ષે સાક્ષી તરીકે જુબાની આપવા માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે સ્પે.કોર્ટમાં હાજર થવાના છે. તેઓ કોર્ટમાં હાજરી આપવા માટે ઘરેથી નીકળી ગયા છે અને થોડીવારમાં જ કોર્ટમાં હાજરી આપશે. અમિત શાહ હાજર રહેવાના હોવાની કોર્ટ પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.
નરોડા ગામ કેસમાં આરોપી માયાબેન તરફે અમિત શાહને સાક્ષી તરીકે જુબાની આપવા માટે બોલાવવા જુલાઇ માસમાં અરજી કરી હતી. જે કોર્ટે ગ્રાહ્ય રાખતા આજે અમિત શાહ હાજર રહેવાના છે. હાલ માયા કોડનાની અને બાબુ બજરંગી કોર્ટ પહોંચી ગયા છે. અન્ય આરોપીઓ પણ હાલ કોર્ટમાં હાજર છે. સરકારી વકીલ સુરેશ શાહ, ગૌરાંગ વ્યાસ પણ કોર્ટમાં હાજર છે. માયા કોડનાનીના વકીલ અમિત પટેલ, એસ.આઈ.ટી.ના વકીલ વી.કે. મલ્હોત્રા કોર્ટમાં પણ હાજર છે.

રાજકોટ
Rajkot Upleta Fire News: કોટન મીલમાં લાગી જોરદાર આગ| Abp Asmita | 4-12-2024
Valsad News: મોતીવાડામાં યુવતી પર દુષ્કર્મ અને હત્યા કેસમાં આરોપીની પૂછપરછમાં થયો ચોંકાવનારો ખુલાસો
Ankleshwar Factory Blast: ધારાસભ્ય ચૈતર વસાવાના કંપનીના સત્તાધીશો પર આરોપ
Vadodara News: વડોદરાની ઊર્મી સ્કૂલમાં સ્પોર્ટ્સ ડે દરમિયાન વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી
Navsari News : હિન્દુ સંગઠનો દ્વારા ધર્માંતરણ પ્રવૃત્તિ રોકવા માટે કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
સમાચાર
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion