શોધખોળ કરો
સબરીમાલામાં પ્રવેશ કરી બે મહિલાઓએ રચ્યો ઇતિહાસ, પછી કેમ ભાગવું પડ્યું? જુઓ વીડિયો
આજે વહેલી સવારે બિંદુ અને કનકદુર્ગા નામની બે મહિલાઓએ સબરીમાલા મંદિરમાં પ્રવેશ કરવામાં સફળતા મેળવી હતી અને ત્યાં ભગવાન અય્યપ્પાની પૂજા કરી હતી.
આગળ જુઓ






















