શોધખોળ કરો
Advertisement
UP: બીજી યુવતી સાથે પરણતાં પ્રેમીને મંડપમાંથી ઉઠાવી જનાર યુવતીએ શું કહ્યું? જુઓ વીડિયો
લખનઉઃ ફિલ્મોમાં તમે એવા સીન અનેકવાર જોયા છે જેમાં લગ્નમંડપ સજાવવામાં આવ્યો છે અને ગન પોઇન્ટ પર નવવધૂનું અપહરણ કરી લેવામાં આવે છે. પરંતુ વાસ્તવમાં ઉત્તરપ્રદેશના હમીરપુરમાં તેનાથી વિપરીત એક ઘટના સામે આવી છે. અહીં એક યુવતી પોતાના સાથીઓ સાથે મળીને લગ્ન કરી રહેલા પોતાના પ્રેમીને લગ્નમંડપમાંથી ગનપોઇન્ટ પર કારમાં લઇ ફરાર થઇ ગઇ હતી. આ યુવતીને પોલીસે ઝડપી પાડી છે. આવો સાંભળીએ યુવતીએ શું કહ્યું?
એક રિપોર્ટ પ્રમાણે, હમીરપુરના ભવાની ગામમાં એક વરરાજા નવવધૂની રાહ જોઇ બેઠો હતો એટલામાં એક ગાડી આવી હતી. ગાડીમાંથી એક યુવતી સહિત કેટલાક યુવકો ઉતર્યા હતા. લગ્નમાં હાજર લોકો કાંઇ સમજે તે અગાઉ જ યુવતી ગનપોઇન્ટ પર વરરાજાનું અપહરણ કરી ભાગી ગઇ હતી. કહેવામાં આવી રહ્યુ છે કે યુવતી પ્રેમીના લગ્ન અને તેના દ્ધારા આપવામાં આવેલા દગાથી નારાજ હતી જેને કારણે તેણે તેના મિત્રો સાથે મળીને વરરાજાનું અપહરણ કર્યું હતું.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, બાંદા નિવાસી અશોક યાદવ એક પ્રાઇવેટ ક્લિનિકમાં નોકરી કરે છે. આ દરમિયાન તેના ક્લિનિકમાં કામ કરતી એક મહિલા સાથે તેને પ્રેમ થયો હતો. ત્યારબાદ બંન્ને લગ્ન કરવાનું નક્કી કર્યું. પરંતુ થોડા મહિના બાદ અશોકના પરિવારજનોએ તેના લગ્ન બીજે નક્કી કરી લીધા. જેનાથી નારાજ તેની પ્રેમિકાએ લગ્નમંડપમાંથી અશોકનું અપહરણ કર્યું હતું.
મહિલા સાથે બે-ત્રણ બંધૂકધારી હતા. તે સીધા મંડપમાં પહોંચ્યા અને તમંચો બતાવીને અશોકને એસયુવી કારમાં બેસાડીને ભાગી ગયા હતા. તેમને રોકવા પર મહેમાનોને ધમકાવ્યા હતા. જે યુવતીના લગ્ન થવાના હતા તેના પિતા રામસજીવન યાદવે કહ્યું કે, મહેનત મજૂરી કરી મારી દીકરા લગ્નની તૈયારીઓ કરી હતી પરંતુ તેના પર પાણી ફરી વળ્યું. બીજી તરફ યુવતીએ ન્યાયની માંગણી કરી હતી.
વરરાજાના પિતા રામ હેત યાદવે આ ઘટના પર અફસોસ વ્યક્ત કરતા કહ્યું કે, તેમના દીકરાને અન્ય યુવતી સાથે સંબંધ હોવાની તેમને કોઇ જાણકારી નહોતી. પોલીસ અશોકને શોધવામાં લાગી છે.

ગુજરાત
BZ Group scam : મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના ધરપકડ સ્થળ પર પહોંચ્યુ એબીપી અસ્મિતા
Amreli Farmer : અમરેલીમાં ડુંગળી પકવતા ખેડૂતો ચિંતામાં . ભાવમાં ઘટાડો થતા ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં
Kutch News: કચ્છના પર્યટન સ્થળ માંડવી બીચ પર શાકભાજીની જેમ દારૂ વેચતા યુવકની ધરપકડ
Jamnagar News: જામનગરના ડૉક્ટરે દર્દી ને આપી એવી ઓફર કે સો.મીડિયામાં થયા વાયરલ
Narmada Murder Case : નર્મદાના વાંસલા ગામમાં યુવકની ધોળા દિવસે હત્યાથી હડકંપ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
અમદાવાદ
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement