શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
વિરાટ કોહલીની ગાળ સ્ટમ્પ માઈકમાં થઈ રેકોર્ડ, જાણો કોહલી દક્ષિણ આફ્રિકનોને બોલ્યો કઈ ગાળ?
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીની અટેકિંગ સ્ટાઈલથી લોકો સારી રીતે પરિચિત છે, પછી ભલે તે પોતાના બેટિંગથી પ્રતિસ્પર્ધીની ટીમ પર અટેક હોય કે પછી પોતાના શબ્દોથી હોય. સેન્ચુરિયનમાં દક્ષિણ આફ્રીકા વિરૂદ્ધ રમવામાં આવેલ બીજી ટેસ્ટ મેચમાં કોહલી એક વખત ફરીથી પોતાના શબ્દોને કારણે ચર્ચામાં છે. મેચ દરમિયાન કોહલીએ કંઈક એવું કહ્યું કે, જેના કારણે લોકો સોશિયલ મીડિયા પર તેને ખૂબ ટ્રોલ કરી રહ્યા છે.
રવિવારના મેચમાં વિરાટ કોહલી મેદાન પર ગાળો બોલ્યો હતો જે માઈકમાં રેકોર્ડ થઈ ગઈ હતી. બીજા ટેસ્ટના બીજા દિવસે રવિવારે રમવામાં આવેલ મેચમાં વિરાટની ગાળો માઈકમાં રેકોર્ડ થઈ ગઈ હતી જેની વીડિયો ક્લિપ સોશિયલ મિડાય પર વાયરલ થઈ રહી છે.
રવિવારના મેચમાં વિરાટ કોહલી મેદાન પર ગાળો બોલ્યો હતો જે માઈકમાં રેકોર્ડ થઈ ગઈ હતી. બીજા ટેસ્ટના બીજા દિવસે રવિવારે રમવામાં આવેલ મેચમાં વિરાટની ગાળો માઈકમાં રેકોર્ડ થઈ ગઈ હતી જેની વીડિયો ક્લિપ સોશિયલ મિડાય પર વાયરલ થઈ રહી છે.
ગુજરાત
Navsari News : નવસારીમાં ચીકુનો પાકમાં ભારે નુકસાન થતા ખરીદી બંધ કરાઇ
Amreli Murder Case: જાફરાબાદના વડલી ગામની હત્યા કેસમાં પોલીસે બનેવીની કરી ધરપકડ
Rajkot News: પીઠડીયા ટોલપ્લાઝામાં દોઢ ગણો ટોલ ટેક્ષ વધારો કરાતા વિરોધ...
Surat News: સુરતમાં ગોવા ટૂરના સસ્તામાં પેકેજની લાલચમાં મહિલા સાથે ઠગાઈ
Praful Pansheriya : શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરીયાની સ્કૂલ સંચાલકોને ચીમકી
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
આઈપીએલ
આરોગ્ય
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion