શોધખોળ કરો
વિંગ કમાન્ડર અભિનંદને કર્યો પાકિસ્તાનનો પર્દાફાશ, કહ્યું- મને માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો, જુઓ વીડિયો
એરફોર્સના વિંગ કમાન્ડર અભિનંદને ભારત પાછા ફર્યા બાદ પહેલી વખત પાકિસ્તાનમાં તેની સાથે કરવામાં આવેલા વર્તન મુદ્દે જાણકારી આપી છે. તેણે કહ્યું કે, પાકિસ્તાન આર્મીએ શારીરિક રીતે તેને કોઈ હાની નથી પહોંચાડી, પરંતુ માનસિક રીતે જરૂરથી પરેશાન કર્યો. એરફોર્સની નવી દિલ્હી ખાતેની હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા અભિનંદનને મળી રક્ષા મંત્રી સીતારમણે તેમણે પાકિસ્તાનમાં વિતાવેલા 60 કલાકની કહાણી જાણી હતી.
આગળ જુઓ






















