શોધખોળ કરો
Advertisement
રોહિત શર્માના વર્તનથી વિવાદઃ મલિંગાએ વિરાટને આઉટ કરતાં રોહિત મલિંગાને ભેટી પડ્યો, જુઓ વીડિયો
નવી દિલ્હીઃ ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી ચોથી વન-ડે મેચ દરમિયાન શ્રીલંકાના કેપ્ટન મલિંગાએ આક્રમક ઇનિંગ રમી રહેલા કેપ્ટન વિરાટ કોહલીની વિકેટ લેતા રોહિત શર્મા મલિંગાને ભેટી પડ્યો હતો. મેચ જોનારા ભારતીય દર્શકોને આ જોઇને આશ્વર્ય થયું હતું. વાસ્તવમાં મલિંગાએ પોતાના વન-ડે કરિયરની 300મી વિકેટ ઝડપવા પર રોહિત શર્માએ તેને ભેટીને અભિનંદન આપ્યા હતા.
મલિંગાએ તેના વન-ડે કરિયરની 300મી વિકેટ ઝડપતા શ્રીલંકાના ખેલાડીઓની સાથે સાથે રોહિત શર્માએ પણ ભેટીને અભિનંદન આપ્યા હતા. રોહિત શર્માએ મલિંગાને ભેટીને ખેલદીલી બતાવી હતી.
રાજકોટ
Rajkot Accident Case : રાજકોટના કાલાવડ રોડ પર નશાની હાલતમાં અકસ્માત સર્જનાર તબીબની ધરપકડ
Ahmedabad News : અમદાવાદમાં એસજી હાઈવે પર બબાલના કેસમાં મોટા સમાચાર
Fake Ghee Factory in Surat | ઘી ખરીદતા પહેલા સાવધાન! સુરત જિલ્લામાંથી નકલી ઘીના રેકેટનો પર્દાફાશ
Aravalli News: પોલીસ કર્મચારી નીકળ્યો બુટલેગર! કોન્સ્ટેબલના ઘરમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
Ahmedabad News : અમદાવાદના સૌથી જુના આંબાવાડી બજારમાં ગેરકાયદે ઉભા થયેલા દબાણ દૂર કરાશે
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ક્રિકેટ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement