શોધખોળ કરો
વિદ્યાર્થીઓને નકલ કરતાં રોકવા માટે સમગ્ર દેશમાં ઇન્ટરનેટ કર્યું બંધ, જાણો વિગતે
1/5

શિક્ષણ પ્રધાન નૌરિયા બેનધાર્બિટને જણાવ્યું કે, પરીક્ષા કેન્દ્રો પર મેટલ ડિટેક્ટર્સ લગાવવામાં આવ્યા છે. પ્રશ્નપત્ર લીક થવાથી બચવા માટે આ જગ્યા પર પણ જામર્સ અને સર્વિલન્સ કેમેરા લગાવવામાં આવ્યા છે જ્યાં પ્રશ્નપત્રો છપાયા છે.
2/5

વર્ષ 2016માં થયેલ એક્ઝામ દરમિયાન મોટા પાયે નકલ થઈ હતી. આદરમિયાન પરીક્ષામાં પૂંચવામાં આવેલ સવાલ પરીક્ષા પહેલા જ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યા હતા. વિતેલા વર્ષે પ્રશાસને ઓપરેટર્સને સોશિય મીડિયા એક્સેસને પ્રતિબંધિત કરવાનો આદેશ આપ્યો પરંતુ તેનાથી સમસ્યાનું સમધાન ન થઈ શક્યું. ઇન્ટરનેટ એક્સેસવાળા ઇલેક્ટ્રોનિક સામાન જેમ કે મોબાઈલ અને ટેબલેટ્સને આ વર્ષે અલ્જીરિયાના 2000 એક્ઝામ સેન્ટર્સ પર બેન કરવામાં આવ્યા છે.
Published at : 21 Jun 2018 02:14 PM (IST)
View More





















