શોધખોળ કરો
આ ઈન્ટરનેશનલ ક્રિકેટર ઝડપાઈ ખતરનાક ડ્રગ્સની 14,000 ટેબ્લેટ્સ સાથે, જાણો વિગત
1/6

સ્થાનિક પોલીસ ચીફ પ્રણબ ચૌધરીએ જણાવ્યું કે, સર્ચ દરમિયાન અમને નાઝરીનની બેગમાંથી 14,000 ગોળીઓ મળી હતી. જે એક પેકેટમાં તેણે છુપાવી હતી. પોલીસે જે સ્થળે બસ થોભાવી તલાશી લીધી તે કોક્સ બજાર મ્યાંમારની સરહદ નજીક આવેલું છે.
2/6

નાઝરીન ખાન મુક્તા ડ્રગ્સને ઢાકાના વિવિધ સ્થળે વેચતી હતી.
Published at : 24 Apr 2018 11:28 AM (IST)
View More





















