શોધખોળ કરો
છોકરીઓને ફસાવીને યુવક કરતો નિકાહ, સુહાગરાતનો વીડિયો બનાવી કરતો હતો આ કામ, જાણો વિગત
1/4

લાહોરઃ પાકિસ્તાનમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. ત્યાં બ્રિટિશ-પાકિસ્તાન મૂળનો યુવક પાકિસ્તાની છોકરીઓ સાથે નિકાહ કર્યા બાદ તેમને બ્લેકમેલ કરી રહ્યો છે. તે યુવક નિકાહ બાદ પ્રથમ રાતે છોકરીઓ સાથેનો વીડિયો શૂટ કરીને તેમને બ્લેકમેલ કરે છે.
2/4

એક પીડિતાએ જણાવ્યું કે, મુમતાઝ ડ્રગ્સની હેરાફેરીમાં પણ સંડોવાયેલો છે. તેણે પીડિતાઓને પણ ડ્રગ્સની દાણચોરીમાં સામેલ કરવાની કોશિશ કરી હતી. હાલ પીડિત યુવતીઓના પરિવારજનો આ મામલાની ઉચ્ચસ્તરીય તપાસ કરવાની માંગ કરી રહ્યા છે. (તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે)
Published at : 05 May 2018 10:26 PM (IST)
View More





















