શોધખોળ કરો

UKએ વીઝા પોલિસીમાં ફેરફારની કરી જાહેરાત, ભારતીય IT પ્રોફેશનલ્સને થશે નુકસાન

1/3
બ્રિટનની માઈગ્રેશન એડવાઈઝરી સમિતિને જાણવા મળ્યું કે, શરૂાતમાં આરીતે અંદાજે 90 ટકા ભારતીય આઈટી પ્રોફેશનલ્સને વીઝા જારી કરવામાં આવ્યા. બ્રિટનની હોમ ઓફિસ તરફથી જારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ટિયર 2માં કરવામાં આવેલ ફેરફારના બે તબક્કામાંથી પ્રથમ તબક્કાની જાહેરાત માર્ચમાં કરવામાં આવી હતી. પ્રથમ તબક્કાની જાહેરાત ઇન્ડિપેન્ડન્ટ માઈગ્રેશન એડવાઈસરી સમિતિ દ્વારા તેને રિવ્યૂ કર્યા બાદ કરવામાં આવી હતી. જો આ મામલે કોઈ વિપરિત આદેશ ન આવે તો તેને 24 નવેમ્બરથી લાગુ કરવામાં આવશે.

2/3
ન્યૂઝ એજન્સી અનુસાર, બ્રિટનના હોમ ઓફિસ તરફતી ગુરુવારે સાંજે જાહેર કરવામાં આવેલ નવા વીઝા નિયમ અનુસાર ટિયર 2 ઇન્ટ્રા કંપની ટ્રાન્સફર (કંપની અંદર ટ્રાન્સફર) કેટેગરી માટે 24 નવેમ્બર બાદ અરજી કરનાર માટે જરૂરી પગારની લઘુતમ મર્યાદા 30 હજાર પાઉન્ડ હશે. પહેલા આ મર્યાદા 20800 પાઉન્ડ હતી. આઈસીટી (ઇન્ટ્રા કંપની ટ્રાન્સફર) રૂટનો ઉપયોગ મોટેભાગે બ્રિટેનમાં આવેલ ભારતીય આઈટી કંપનીઓ કરે છે.

3/3
લંડનઃ વધતા ઈમિગ્રેશન આંકડાને અંકુશમાં લેવા માટે બ્રિટનની સરકારે બિન યુરોપિય યૂનયનના લોકો માટો પોતાની વીઝા પોલિસીમાં ફેરફાર કરવાની જાહેરાત કરી છે. તેનાથી મોટી સંખ્યામાં ભારતીય ખાસ કરીને આઈટી પ્રોફેશનલ્સને નુકસાન થશે. આ ફેરફારની જાહેરાત બ્રિટિશ પીએમ થેરેસા મેના 3 દિવસના ભારત પ્રવાસ શરૂ થવાના પહેલા જ કરવામાં આવી છે. થેરેસા રવિવારે નવી દિલ્હી આવશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સાઉદી અરેબિયાના રિયાધ એરપોર્ટ પર હુતી વિદ્રોહીઓનો મોટો હુમલો, 12 લોકોના મોત, 300થી વધુ ઈજાગ્રસ્ત

'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત

બોસ હોય તો આવા... ઠંડીમાં ઠૂંઠવાતી કર્મચારીને ભેટમાં આપી BMW, સોશિયલ મીડિયા પર વાયરલ થયો કિસ્સો

શારજાહમાં ઓઇલ ટેન્કર પર ડ્રોન હુમલો, જહાજમાં 22 ભારતીયો હતા સવાર , મંત્રાલયે શું કહ્યું?
શારજાહમાં ઓઇલ ટેન્કર પર ડ્રોન હુમલો, જહાજમાં 22 ભારતીયો હતા સવાર ,મંત્રાલયે શું કહ્યું?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય

70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!

દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!

CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો

સ્ટુઅર્ટ બ્રોડે પસંદ કર્યા 21મી સદીના ટોપ-10 ટેસ્ટ બેટ્સમેન, સૌથી છેલ્લા નંબરે વિરાટ કોહલી

400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા

‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન

અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી

Embed widget