શોધખોળ કરો

ચીનની ભારતને ખુલ્લી ચીમકીઃ સમાધાનનો કોઈ સવાલ જ નથી, ભારત સૈનિકોને પાછા બોલાવે

1/5
 બન્ને દેશો વચ્ચે તંગદિલી ચાલી રહી છે તેની વચ્ચે ચીનનું એક યુદ્ધજહાજ હિંદ મહાસાગરમાં દેખાયું હતું. અહેવાલો કહે છે કે આ પરંપરાગત ડીઝલ ઇલેક્ટ્રિક સબમરીન યુઆન ક્લાસ છે. હિંદ મહાસાગરમાં ચીનના જહાજો દેખાયા હોય તેવી આ સાતમી ઘટના છે. જોકે આ વર્ષમાં પહેલી વખત આવું બન્યું છે. જે હાલની તંગદિલી જોતાં ભારત માટે ચિંતાજનક બાબત છે.

2/5
 ઝાઓહુએ કહ્યું કે ‘અમારી પહેલી પ્રાથમિકતા સરહદેથી ભારત બિનશરતી તેના સૈનિકો પાછા ખેંચી લે. તે બન્ને દેશો વચ્ચે કોઇ અર્થસભર વાટાઘાટની પૂર્વશરત છે. હાલની સ્થિતિ ગંભીર અને મારા માટે ચિંતાજનક છે. આ પહેલી વખત છે કે ભારતીય સૈનિકોએ પરસ્પર સંમતિથી નક્કી કરાયેલા સરહદને પાર કર્યા છે અને ચીનના પ્રદેશમાં ઘૂસણખોરી કરી હતી.

3/5
 જો આ તંગદિલીનો યોગ્ય નિવેડો નહિ લવાય તો ‘યુદ્ધ’ શક્ય છે તેવા ચીની મીડિયા અને થિંક ટેન્ક્સ દ્વારા કરાયેલી ટિપ્પણી અંગેના સવાલના જવાબમાં રાજદૂતે કહ્યું કે ‘આ વિકલ્પ અંગે ચર્ચાઓ છે. પરંતુ હવે તમારી સરકારી નીતિ (લશ્કરી વિકલ્પનો ઉપયોગ કરવો કે કેમ) પર આ તમામ આધાર છે. ચીની સરકાર હાલની સ્થિતિનો શાંતિપૂર્ણ ઉકેલ લાવવા માગે છે.

4/5
 એક અસામાન્ય આકરી ટિપ્પણીમાં ચીનના ભારત ખાતેના રાજદૂત લુ ઝાઓહુએ જણાવ્યું હતું કે ‘હવે દડો ભારતના કોર્ટમાં છે’ અને ભારત સરકારે તંગદિલી નિવારવા માટે ક્યા પગલાં ભરવાના છે તે નક્કી કરવાની જવાબદારી ભારત સરકારની છે.

5/5
નવી દિલ્હીઃ ચીને સિક્કિમ સેક્ટરમાં ભારત સાથે લશ્કરી ઘર્ષણને લઈને સમજૂતીની શક્યતા નકારતા યુધ્ધની જ ધમકી આપી છે. ચીને કહ્યું કે, ગંભીર સ્થિતિના સમાધાનની જવાબદારી ભારત પર નાંખી દીધી છે. હવે ચીને તેની સ્થિતિ સ્પષ્ટ કરી દેતાં તંગદિલી વધી છે. જોકે, ભારત આગામી પગલું કેવું ભરે છે તેના પર તમામ આધાર રહેલો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સીરિયાની રાજધાનીમાં સીરિયલ બ્લાસ્ટ, ફ્રાંસના રાષ્ટ્રપતિ જે હોટલમાં રોકાવાના હતા તેની બહાર વિસ્ફોટ

General Knowledge: પાસપોર્ટ અને વિઝા વિના દુનિયાભરમાં ફરી શકે છે આ 3 VIP વ્યક્તિ

ઇરાનના પૂર્વ સુપ્રીમ લીડર અયાતુલ્લાહ અલી ખામેનેઇના તાબૂત પર કેમ રાખવામાં આવ્યો ખાસ લાલ ઝંડો, શું છે તેનો મતલબ ?

અમેરિકા સેનાનો MH60 હેલિકોપ્ટર ક્રેશ, અરબ સાગરમાં ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન દુર્ઘટના, 3 ક્રૂ મેમ્બર્સનો બચાવ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી?
Tapi River : તાપી નદીના કોઝવેની જળસપાટીમાં વધારો,જુઓ આકાશી નજારો
Surat Rain : ચારેકોર જળબંબાકારની વચ્ચે સુરતના નેતાઓ મોજમાં
Gujarat Rain Forecast : ગુજરાતમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી
Surat Rain Breaking News : સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં ભરાયા પાણી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs ENG: ભારત ટી-20માં સૌથી મોટી હાર, પોતાના બીજા સૌથી ઓછા સ્કોર પર ઓલઆઉટ થઈ ટીમ

ભારે વરસાદ વચ્ચે હર્ષ સંઘવી એક્શન મોડમાં: પ્રભાવિત જિલ્લાઓની ઉચ્ચસ્તરીય સમીક્ષા

દેશભરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: મહારાષ્ટ્રથી કેરળ અને ગુજરાતમાં કુદરતી આફતનો કહેર

FIFA World Cup 2026: લિયોનલ મેસ્સીના મેજિકથી ક્વાર્ટર ફાઈનલમાં આર્જેન્ટીના, ઇજિપ્તને હરાવ્યું

અંબાલાલ પટેલની નવી આગાહી: આ વિસ્તારમાં તૂટી પડશે 5 ઈંચ સુધી વરસાદ

ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 36 લોકોના મોત, 156 રસ્તાઓ બંધ અને 11 ડેમ હાઈ એલર્ટ પર

આગામી 3 કલાકમાં આ 6 જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર; જાણો હવામાન અપડેટ

Gujarat Rain: 12 કલાકમાં રાજ્યના 181 તાલુકાઓમાં વરસાદ,સૌથી વધુ કામરેજમાં 16 ઈંચ 

Embed widget