શોધખોળ કરો
અમેરિકાના સૌથી ધનવાનો યાદીમાં 5 ભારત વંશી, જાણો તેના વિશે
1/6

ગૂગલના પ્રારંભિક રોકાણકાર શ્રીરામ: 361માંક્રમેરહેલા 59 વર્ષીય કેઆર શ્રીરામ સિલિકોન વેલીના મોટા રોકાણકાર છે. તેમની સંપત્તિ 12,670 કરોડની છે. તેઓ ગૂગલના પ્રારંભિક રોકાણકારો પૈકીના છે. તેઓ પોતાની કંપની શેરપાલો વેન્ચર્સ મારફત યંગ ટેક્નોલોજી સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કરે છે.
2/6

આંત્રપ્રિન્યોર છે જૉન કપૂર: 335મુંસ્થાનમેળવનારા જૉન કપૂર આંત્રપ્રિન્યોર છે. તેમની સંપત્તિ 14,000 કરોડ રૂપિયા છે. 73 વર્ષીય કપૂર બે દવા કંપનીઓના માલિક છે. તેમાંની એક થેરેપેટિક્સ કેન્સરના દર્દીઓ માટે દવા બનાવે છે.
Published at : 10 Oct 2016 08:00 AM (IST)
Tags :
ForbesView More





















